Science Quiz book

પુસ્તકનું નામ:- સાયન્સ ક્વીઝ

પુસ્તકનું લખાણ :- ગુજરાતી ભાષા

bhartiojas.com

આજના યુગમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે માણસની ખોજવૃત્તિમાં સતત વધારો થતો જ રહે છે. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સામાન્ય રોજબરોજ ના વિજ્ઞાન અને ટેક્નોલોજીના જ્ઞાનની ચકાસણી કરવામાં આવે છે. આ માટે “સાયન્સ કવીઝ” કે જેમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના લગભગ 720 જેટલા Questions & Answers   MCQ  સ્વરૂપે ગુજરાતી ભાષામાં આપવામાં આવેલા છે.

આ બુક વિષે માહિતી  www.bhartiojas.com દ્વારા એટલા માટે આપવામાં આવે છે. કે દરેક સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને ઉપયોગી નીવડે।

આ પુસ્તક ની વિશેષતા  

  • વિજ્ઞાન અને ટેક્નોલોજીના તમામ ઉપયોગી Questions
  • 72 જેટલી કવીઝ
  • 720 જેટલા વૈકલ્પિક Questions
  • ગુજરાતી ભાષા
  • દરેક કવીઝ પછી એના જવાબ
  • પુસ્તકમાં ઘણા બધા આપવામાં આવેલા મોટિવેશનલ વાક્યો.

અહીં નીચે આપવામાં આવેલા ઇમેજ માં આપ એક કવીઝ જોઈ શકો છો.

bhartiojas.com

જો કોઈ વિધ્યાર્થીએ આ પુસ્તક ખરીદ (Purchase ) કરવું હોય તો હાલ પૂરતું ફક્ત ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઇડર માં મેળવી શકશો। પુસ્તક માટે વધુ માહિતી અહીં આપેલા મોબાઈલ નં. 94088 07965  પરથી મેળવી શકો છો.


વિધાર્થીઓનો ફાયદો 

બુકની ઓરીજનલ કિંમત 120/- રૂ. છે.

અને અત્યારે આ બુક તમે ફક્ત 80/- રૂ. માં મેળવી શકો છો.

Sale Price only 80/- Rs.




bhartiojas.com

Summary
0 %
User Rating 4.2 ( 6 votes)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Check Also

Indian Coast Guard Navik (DB) online application 2018

Indian Coast Guard Navik (DB) online application 2018: Indian Coast Guard Published Requir…