Register Now

Login

Lost Password

Lost your password? Please enter your email address. You will receive a link and will create a new password via email.

Add question

You must login to ask question .

Gujarat State Board Mark sheet 1990 to this year in pdf format

Hey, Friends, I’m HasanAli Kharodiya I want to share with your most important message to all friends. so please stay on the post.

Gujarat State Board Mark sheet 1990 to this year in pdf format

Gujarat State Board Mark sheet 1990 to this year in pdf format

Friends તમે કદાચ આ આપેલા ફોટો જોઈને તમને પણ યાદ આવી ગયું હશે કે આ મેસેજ મારા પર પણ આવેલો છે પણ મને કોઈ માર્કશીટ મળી નથી. તો મિત્રો હું આ મેસેજ ને તમારા સુધી એટલે પહોચાડું છું કે આ મેસેજે તદ્દન ખોટો છે. આ મેસેજ આગળ મોકલો નહિ.

કારણ કે કોઈ પણ યુનિવર્સીટી કે પરીક્ષા બોર્ડ આ રીતે જાહેરમાં આવા ડોક્યુમેન્ટ્સ શેર કરતા નથી પણ લોકો પોતાની વેબસાઈટ પર ટ્રાફિક લાવવા માટે આવા મેસેજ શેર કરે છે.

તો આ પોસ્ટ ને શક્ય હોય તેટલો શેર કરો જેથી બીજા લોકો નો આવા ખોટા મેસેજ થી ટાઈમ ના બગડે।

બસ તમારી આ મેસેજ વિષે શું રાય છે તે નીચે કોમેન્ટ કરો.

Also, get Discount on Amazing GK books


Big Discount on Watches

About alishan

Hey Friends, I'm HasanAli I started this website for sharing daily Job post Updates, Visit daily our website to get Updates and Download Our Android application for Daily Instant Updates.

Leave a reply