Gujarat Etihas Quiz-3


Q.1 – અમૃતલાલ ઠક્કર સાથે કઈ બાબત સુસંગત છે

A – તેઓ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી હતા

B – ભીલોને દારૂ તથા અન્ય માધ્યમોથી તેમ જ કુટેવો અને વહેમોથી મુક્ત કર્યા હતા

C – ઉપરોક્ત બંને

Anwer

ઉપરોક્ત બંને


Q.2 – ગુજરાતમાં કયા સુલતાને અહમદાબાદ શહેરની સ્થાપના કરી હતી?

A – મુઝફ્ફર શાહ બીજો

B – અહમદશાહ

C – મહેમુદ બેગડો

Anwer

અહમદશાહ




Q.3 – ઔરંગઝેબનો જન્મ ગુજરાતના કયા સ્થળે થયો હતો?

A – ગોધરા

B –  નર્મદા

C – દાહોદ

Anwer

દાહોદ


Q.4 – કયા ગુજરાતી ક્રાંતિકારી પાસેથી સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા મળી હતી?

A – અરવિંદ ઘોષ

B – અંબુભાઈ પુરાણી

C – છોટુભાઈ પુરાણી

Anwer

અરવિંદ ઘોષ




Q.5 – ઈ.સ. 1920 માં ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કોણે કરી હતી?

A – મહાત્મા ગાંધીજી

B – સરદાર વલ્લભભાઈ

C – વિનોબા ભાવે

Anwer

મહાત્મા ગાંધીજી


Q.6 – સૌરાષ્ટ્રમાં પહેલી કોલેજ કયા સ્થપાઇ હતી?

A – રાજકોટ

B – ભાવનગર

C – જુનાગઢ

Anwer

ભાવનગર




Q.7 – મેહમુદ બેગડાએ ગુજરાતના કયા બે ગઢ જીત્યા હતા?

A – જૂનાગઢ અને ઇડર

B – ઇડર અને ચાંપાનેર

C – જૂનાગઢ અને ચાંપાનેર

Anwer

જૂનાગઢ અને ચાંપાનેર


Q.8 – અહમદશાહે કઈ નદીના કિનારે હિંમતનગર શહેર વસાવ્યું હતું?

A – સાબરમતી

B – હાથમતી

C – બનાસ

Anwer

હાથમતી




Q.9 – સ્ત્રી ઉત્કર્ષ માટેની સંસ્થા જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી?

A – ઇલાબેન  પાઠક

B – પુષ્પાબહેન મહેતા

C – મૃદુલા સારાભાઈ

Anwer

મૃદુલા સારાભાઈ


Q.10 – છેલ્લો હિન્દુ અને રાજપુત રાજા કયા રાજવીને ગણવામાં આવે છે?

A – કુમારપાળ

B – કર્ણદેવ વાઘેલા

C – અજયપાળ

Anwer

કર્ણદેવ વાઘેલા


Leave a Reply

Check Also

Railway Protection Force Requirement for Constable 2018

The government of India Ministry of Railway Published Vacancy for Railway Protection Force…