Gujarat Etihas Quiz-4


Q.1 – કયા સોલંકી રાજવી ના સમયમાં ગુજરાતની  સમૃદ્ધિ અને સંસ્કૃતિ સર્વોચ્ચ સ્થાને હતી?

A – સિદ્ધરાજ જયસિંહ

B – કુમારપાળ

C – અજય પાળ

Anwer

સિદ્ધરાજ જયસિંહ


Q.2 – ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ આ મલાવ તળાવ કોણે બંધાવ્યુ હતું?

A – કુમારપાળ

B – રાણી રૂપમતી

C – મીનળદેવી

Anwer

મીનળદેવી


Q.3 – કયા સોલંકી રાજવી ઈ.સ. 1070 સોમનાથ મંદિરનું પથ્થર દ્વારા ફરીથી નિર્માણ કરાવ્યું હતું?

A – ભીમદેવ પ્રથમ

B – ભીમદેવ  બીજો

C – મૂળરાજ સોલંકી

Anwer

ભીમદેવ પ્રથમ


Q.4 – કયા મુઘલ શાસક ના શાસન દરમિયાન ગુજરાતના અમદાવાદમાં  શાહીબાગનું નિર્માણ થયું હતું?

A – ઔરંગઝેબ

B – અકબર

C – શાહજહા

Anwer

શાહજહા




Q.5 – ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને અન્ય કયા દેશ  સેવકનો સાથ પ્રાપ્ત થયો હતો?

A – મોહનલાલ પંડ્યા

B – રવિશંકર મહારાજ

C – બંને

Anwer

બંને


Q.6 – ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓની શરૂઆત કોણે કરી હતી?

A – અંબુભાઈ પુરાણી

B – છોટુભાઈ પુરાણી

C – બંને

Anwer

બંને




Q.7 – અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવનું બાંધકામ કયા સુલતાને કરાવ્યું હતું?

A – અહમદશાહ

B – મહેમુદ બેગડો

C – મુઝફ્ફર શાહ પ્રથમ

Anwer

અહમદશાહ


Q.8 – પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ હતી?

A – જેસલ  તોરલ

B – કંકુ પગલા

C – લીલુડી ધરતી

Anwer

લીલુડી ધરતી




Q.9 – હિંદ છોડો આંદોલન સમયે ગુજરાતના અમદાવાદના કયા વિદ્યાર્થીની ગોળી વાગતા શહીદ થયો  હતો?

A – ઉમાકાંત કડિયા

B – વીર સાવરકર

C – ઉમાકાન્ત  પટેલ

Anwer

ઉમાકાંત કડિયા


Q.10 – ગાંધીજી પ્રેરિત દાંડીકૂચ યાત્રાનું અમદાવાદથી દાંડી સુધીનું અંતર કેટલા કિલોમીટરનું હતું?

A – ૩૮૫ કિ.મી

B – 300 કિ.મી

C – ૩૪૨ કિ.મી

Anwer

૩૮૫ કિ.મી


mission talati, bhartiojas

Leave a Reply

Check Also

Railway Protection Force Requirement for Constable 2018

The government of India Ministry of Railway Published Vacancy for Railway Protection Force…