Home Books Review

Books Review

Science Quiz book

પુસ્તકનું નામ:- સાયન્સ ક્વીઝ પુસ્તકનું લખાણ :- ગુજરાતી ભાષા આજના યુગમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે માણસની ખોજવૃત્તિમાં સતત વધારો થતો જ રહે છે. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સામાન્ય રોજબરોજ ના વિજ્ઞાન અને ટેક્નોલોજીના જ્ઞાનની ચકાસણી કરવામાં આવે છે. આ માટે “સાયન્સ કવીઝ” કે જેમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના લગભગ 720 જેટલા Questions & Answers   MCQ  સ્વરૂપે …